યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambaji Gabbar Ropeway Closed : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેન્ટેનન્સની કામગીરીને પગલે ગબ્બર રોવ-વે સેવા 6 દિવસ બંધ રહેશે
મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે ગબ્બર પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે. જેમાં 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

