મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ

May 19, 2026 - 07:30
મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મૃત પશુઓના નિકાલથી ભારે દુર્ગંધઃ રહીશો હેરાન-પરેશાન : કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સળગાવી દેવાતો હોવાનો આક્ષેપ : તંત્ર દ્વારા જવાબદારી ખંખેરવા પ્રયાસ

મોરબી, : મોરબી મહાનગરપાલિકાની લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે. કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાને બદલે આગ લગાવી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. કચરો સળગતા બેફામ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. પરિણામે રહીશો હેરાન થઇ રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0