મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી

Apr 4, 2026 - 10:00
મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

- દિવસમાં 10 થી વધુ વખત ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા બંધ કરી દેવાતા વાહનોની લાઇનો લાગતા રોષ  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મૂળી-ટીકર મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો માટે મોટી મુસીબત બન્યું છે. દિવસમાં અનેકવાર લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા સરા, સડલા અને દુધઈ સહિતના ગામોના ખેડૂતો તથા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી છે.  

સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવે ફાટક હવે વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0