મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિદ્યાર્થીઓ પાસ માટે સુરેન્દ્રગર ધક્કો ખાવા મજબૂર
મુળી ડેપોમાં ૩૦ દિવસમાં સુવિધા પુરી પાડવા એનએસયુઆઈ, વિદ્યાર્થીઓની સુરેન્દ્રનગર ડેપો મેનેજરને રજૂઆતઃ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર - મુળી બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરો સહિત વિદ્યાર્થીઓને સુવિધાઓ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે મુખ્ય ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે. તેમજ ૩૦ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.
મુળી બસ સ્ટેન્ડમાં મુળી સહિત આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો દરરોજ અલગ-અલગ બસમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં અભ્યાસ તેમજ નોકરી માટે મુસાફરી કરે છે.
What's Your Reaction?






