મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય યુવક ગેમ હારી જતાં કર્યો આપઘાત
Bhuj News : હાલના ટેક્નોલોજીના યુગમાં બાળકોને મોબાઇલનું વલગણ લાગી ગયું છે. ઘણીવાર આ મોબાઇલ ભૂત ભારે પડી શકે છે. આવો એક કિસ્સો ભુજના એક નાનકડા ગામમાંથી સામે આવ્યો છે. ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhuj News : હાલના ટેક્નોલોજીના યુગમાં બાળકોને મોબાઇલનું વલગણ લાગી ગયું છે. ઘણીવાર આ મોબાઇલ ભૂત ભારે પડી શકે છે. આવો એક કિસ્સો ભુજના એક નાનકડા ગામમાંથી સામે આવ્યો છે. ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.