મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સગાઇ તૂટી જતાં આરોપીએ પૂર્વ મંગેતરને ગાળો ભાંડી ધમકી આપી : સગાઇ થયાના થોડા સમય પછી જ આરોપીએ લગ્નનો ઇન્કાર કર્યો : સગાઇ તોડવાની મીટિંગ દરમિયાન માથાકૂટ
રાજકોટ, : સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને એક બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતી યુવતીએ સગાઇ તોડી નાખતા આરોપી દિવ્યેશ દિલિપ સવજીયાણી (રહે. સ્વામીનારાયણનગર, જામનગર)એ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.
જેમાં યુવતીએ જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી માસમાં તેની સગાઇ થઇ હતી. આરોપી સાથે સુરત ફરી આવ્યા બાદ આરોપીએ તેને કહ્યું કે તેના પિતાને કેન્સર છે, જેથી તેને લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી તેને તેની સાથે લગ્ન કરવા નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

