માંડલ પંથકની શાળાઓમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

Mar 4, 2026 - 08:30
માંડલ પંથકની શાળાઓમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માંડલઃ માંડલ પંથકમાં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માંડલની પીએમશ્રી પ્રાથમિક શાળા સહિત ટ્રેન્ટ, નાનાઉભડા અને વિઠલાપુર હાઈવે પરની વિવિધ શાળાઓમાં રંગોત્સવનું આયોજન કરાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0