મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા

Feb 19, 2026 - 06:30
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

જમાલપુરમાં રહેતી મહિલા ગૃહ કલેશના કારણે ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી દરમિયાન પતિએ વર્ષ પહેલા પોસ્ટ મારફતે તીન તલ્લાક મોકલ્યા હતા પરંતુ મહિલાને તલ્લાક લેવાના ના હોવાથી પોસ્ટ સ્વીકારી ન હતી બીજીતરફ પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને  તલ્લાક લેવા ના હોવાથી પોસ્ટ સ્વીકારી ન  હતી સગા સમજાવવા જતાં  પતિએ કહ્યું મેં તલ્લાક આપી દીધા છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જમાલપુરમાં પિયરમાં રહેતી મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં જુહાપુરા ખાતે રહેતા પતિ  સામે ફરિયાદ નોંધાવી છે કે ૧૩ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0