ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પહેલ

Aug 11, 2025 - 15:30
ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પહેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhuj News: ભુજના સુખપર ગામમાં અરુણાબેન જોગી નામની યુવાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ દરમિયાન સમાજના લોકોએ મૃતદેહને દફનાવવાના બદલે અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવવા માટે જોગી સમાજના લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લેવી પડી હતી અને સંઘના સ્વયંસેવકોએ આ કામ સહજતાથી સંભાળ્યું હતું.

જાણો શું છે મામલો

સમાજિક સમરસતા માટે પ્રયત્નશીલ એવાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મંદિર, એક તળાવ અને એક સ્મશાનના સુત્રને ચરિતાર્થ કરવા સંઘના સ્વયંસેવકો પણ સતત કાર્યરત હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0