ભારે વરસાદમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે ગળેફાંસો ખાઈ લીધો
- કેશોદ તાલુકાના શેરગઢમાં કરૂણ બનાવ : 4 યુવાન પુત્રીઓના લગ્ન અને પાક નિષ્ફળ જવાથી ખેડૂત ગમગીન રહેતા હતા : દિવાળી પર ખેડૂતના અંતિમ પગલાંથી પરિવારમાં આક્રંદજૂનાગઢ, : કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા એક ખેડૂતનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો હતો. ચાર યુવાન પુત્રીઓના લગ્નની પણ ચિંતા હતી. પાકમાંથી કઈ આવક થાય એમ ન હોવાથી ગમગીન રહતા ખેડૂતે વાડીએ ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેશોદ તાલુકાના શેરગઢમાં કરૂણ બનાવ : 4 યુવાન પુત્રીઓના લગ્ન અને પાક નિષ્ફળ જવાથી ખેડૂત ગમગીન રહેતા હતા : દિવાળી પર ખેડૂતના અંતિમ પગલાંથી પરિવારમાં આક્રંદ
જૂનાગઢ, : કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા એક ખેડૂતનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો હતો. ચાર યુવાન પુત્રીઓના લગ્નની પણ ચિંતા હતી. પાકમાંથી કઈ આવક થાય એમ ન હોવાથી ગમગીન રહતા ખેડૂતે વાડીએ ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.