ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, જડબેસલાક પોલીસ બંદોબસ્ત, પાર્કિંગની ખાસ વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News : રાજ્યમાં મહાશિવરાત્રી પર્વ પર જૂનાગઢ ખાતે યોજાનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, ત્યારે ભવનાથ તળેટી ખાતે આજે 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાવા જઈ રહેલા શિવરાત્રીના મેળાને લઈને તંત્રએ તૈયારી કરી લીધી છે. જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા AI ટેક્નોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે.
AI ટેક્નોલોજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે
જૂનાગઢમાં ખાતે આજે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રીના મેળામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેકનોલોજીના અપનાવી છે.
What's Your Reaction?






