બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- યુદ્ધના ધોરણે કામગીરી કરવા રજૂઆત
- 7 મહિનાથી મુખ્ય માર્ગો બંધ, ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન
બગોદરા : બાવળા નગરપાલિકાના વોર્ડ નં.૭માં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નોને લઇ સદસ્ય દ્વારા સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાત મહિના અગાઉ ડિઝાસ્ટર કામગીરીના બહાને રત્નપ સોસાયટી અને બળિયાદેવ વિસ્તારને જોડતું મુખ્ય નાળું તોડી પાડવામાં આવ્યું હતું, જે હજુ સુધી ન બનતા હજારો રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

