પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા

Jun 15, 2026 - 22:00
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે જમીન કૌભાંડ કેસમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સાણંદ કોર્ટે વર્ષ 2025માં રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં 4 વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. સેસન્સ કોર્ટના ચુકાદાને રમણ પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સજા રદ કરવા દાદ માગી હતી અને ચુકાદા પર સ્ટેની માંગણી કરી હતી. આ મામલે હાઇકોર્ટે રમણ પટેલની સજા રદ કરવા કે સ્ટેની માંગણી બંનેને ફગાવી દીધી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0