પાકિસ્તાન માટે જાસુસી કરનાર યુવકને એટીએસ દ્વારા પોરબંદરથી ઝડપી લેવાયો
પોરબંદર,શનિવારપોરબંદરમાં રહેતા એક યુવકને ગુજરાત એટીએસના અધિકારીઓએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ માટે જાસુસી કરવાના ગુનામાં ઝડપીને કાર્યવાહી કરી છે. છેલ્લાં આઠ મહિનાથી આઇએસઆઇના એજન્ટે ફેસબુક પર રિયા નામની ફેસબુક પ્રોફાઇલ તૈયાર કરીને તેનો સંપર્ક કરીને ટ્રેપમાં ફસાવ્યા બાદ વોટ્સએપ દ્વારા યુવક પાસેથી કોસ્ટગાર્ડની તેમજ દરિયા કાંઠે થતી પ્રવૃતિઓની માહિતી મેળવી હતી. જેેના બદલામાં તેને નાણાંકીય મદદ કરવામાં આવી હતી. એટીએસના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાત એટીએસના પીએસઆઇ આર આર ગરચરે ને માહિતી મળી હતી કે પોરબંદરના કે કે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદર,શનિવાર
પોરબંદરમાં રહેતા એક યુવકને ગુજરાત એટીએસના અધિકારીઓએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ માટે જાસુસી કરવાના ગુનામાં ઝડપીને કાર્યવાહી કરી છે. છેલ્લાં આઠ મહિનાથી આઇએસઆઇના એજન્ટે ફેસબુક પર રિયા નામની ફેસબુક પ્રોફાઇલ તૈયાર કરીને તેનો સંપર્ક કરીને ટ્રેપમાં ફસાવ્યા બાદ વોટ્સએપ દ્વારા યુવક પાસેથી કોસ્ટગાર્ડની તેમજ દરિયા કાંઠે થતી પ્રવૃતિઓની માહિતી મેળવી હતી. જેેના બદલામાં તેને નાણાંકીય મદદ કરવામાં આવી હતી. એટીએસના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત એટીએસના પીએસઆઇ આર આર ગરચરે ને માહિતી મળી હતી કે પોરબંદરના કે કે.