સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 2024માં 1.79 કરોડનો દારૂ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના નાક નીચે જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં રોકડ સહિત ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૭૯ કરોડ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના નાક નીચે
જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં રોકડ સહિત ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૭૯ કરોડ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત કર્યો છે.