પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ -ભિવાની, મુંબઈ સેન્ટ્રલ - શકૂર બસ્તી, બાંદ્રા ટર્મિનસ - દુર્ગાપુરા તથા વલસાડ - બિલાસપુર વચ્ચે કુલ ચાર જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ દર મંગળવાર અને શુક્રવારે સવારે 10.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે 1 વાગ્યે ભિવાની પહોંચશે. આ ટ્રેન તા.9 થી 30 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

