પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal Crime News: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પારિવારિક વિવાદ અને શંકાસ્પદ સંબંધોને લીધે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. યમુના નગર સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતાની તેના જ પતિએ બે સંતાનોની હાજરીમાં કરપીણ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
શંકાનું કારણ
પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલની યમુના નગર સોસાયટીમાં રહેતો આ પરિવાર રોજગારી અર્થે ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને પોતાના બે સંતાનો સાથે વસવાટ કરતો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

