નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો : ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Illegal Parking and Traffic Issues in Ahmedabad: શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો.લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે.જસ્ટિસ એ.

નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો : ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

gujarat high court

Illegal Parking and Traffic Issues in Ahmedabad: શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો.

લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે.

જસ્ટિસ એ.