નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને આજે વાડી વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં ફેરણી દરમિયાન નાગરિકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો.
મતદારોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સરિયામ બેદરકાર રહેલા કાઉન્સિલરો સામે રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરો સામે બળાપો ઠાલવ્યો હતો.
મહિલાએ કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ મત માગવા આવ્યા ત્યારે અમે પાણી અને સ્ટ્રીટ લાઈટની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પણ અનેક વખત રજૂઆત કરી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

