સુભાષબ્રિજ ખાતે નવી RTO બિલ્ડિંગનું લોકાર્પણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજ્યમાં સુભાષબ્રિજ નવી આરટીઓનું બિલ્ડિંગ આઇકોનિક છે. આજે રાજ્યના ડે.સીએમ હર્ષ સંઘવીએ નવી આરટીઓ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આરટીઓ બાલમુકુન્દ સૂર્યવંશીએ કહ્યું કે, બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર અને PEB સ્ટીલ સ્ટ્રક્ચર છે.AI આધારિત ટેસ્ટ ટ્રેકની સુવિધા છે. લાઇસન્સ, આરસીબુક અને વાહનની પ્રત્યેક કામગીરી માટેની અરજીનો એન્ટ્રન્સમાં જ નિકાલ થઈ જશે. સોમવારથી નવી કચેરી કાર્યરત થશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

