નવરાત્રીમાં પરિવારને તલવારથી બાનમાં લઇ દાગીના-રોકડ લૂંટનાર સિકલીગર ગેંગ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ નવરાત્રી દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ મકાનમાંથી દાગીના અને રોકડની લૂંટના બનેલા સનસનાટીભર્યા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી સિકલીગર ગેંગના ત્રણેય લૂંટારાને ઝડપી પાડયા છે.
ગાજરાવાડી સુએઝ પંપિંગ રોડ પર સિયારામ નગરમાં રહેતો અનિકેત ચુનારા તેના પરિવારજનો સાથે ગરબા જોવા ગયો હતો ત્યારે ત્રણ લૂંટારા ત્રાટક્યા હતા.જેમાંથી બે જણા દરવાજાનો નકૂચો તોડી અંદર ચોરી કરતા હતા જ્યારે,એક લૂંટારો બહાર તલવાર લઇને બહાર ઉભો રહ્યો હતો.
આ દરમિયાન રાતે એક વાગે ગરબામાંથી અનિકેત પરત ફરતાં તેણે મકાનની બહાર ઉભેલા લૂંટારાને તમે કોણ છો,અહીં શું કરો છો..
What's Your Reaction?






