નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sardar Sarovar Dam: મધ્ય પ્રદેશના ઉપરવાસમાથી વરસાદ ઓછો થતા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું હતું. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. શુક્રવાર (પાંચમી સપ્ટેમ્બર) રાતે 9 વાગ્યે ડેમના 23માંથી 8 દરવાજા બંધ કરાયા હતા. જેથી નર્મદા નદી કાંઠાના ગામોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.
What's Your Reaction?






