દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ

Oct 18, 2025 - 10:00
દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આજથી નવ દિવસ સુધી વનતંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

સિંહોના વસવાટવાળા જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર પંથકમાં ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા વન વિભાગ સજ્જ બન્યો

જૂનાગઢ: દિવાળીના વેકેશનમાં ગીરમાં સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ આવે છે. તહેવારો દરમ્યાન ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે વન વિભાગ દ્વારા સિંહોના વસવાટવાળા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જંગલ કરતા બહારના વિસ્તારોમાં સિંહ વધુ હોવાથી તહેવાર સમયે બહારથી આવતા લોકો સિંહોની પજવણી ન કરે અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે તા.૧૮થી ર૬ સુધી વન વિભાગના સ્ટાફને ર૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના આદેશ થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0