દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

Oct 18, 2025 - 10:00
દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં સામાજિક પહેલ કરતા રાજકોટના યંગસ્ટર્સ

'દિવાળીમાં ફટાકડાની બાદબાકી, પર્યાવરણ અને પરિવારની આબાદી'નો સંદેશો પાઠવતું આજનું યુવાધન

રાજકોટ: દિવાળીનો પર્યાય બની ચુકેલા ફટાકડાના પ્રદૂષણથી મોટાભાગના લોકો અવગત હોવા છતાં ફટાકડા ફોડવા નેસેસરી છે. ભારતમાં મુઘલો દ્વારા ઇન્ટ્રડયુસ થયેલા ફટાકડા દિવાળી સેલિબ્રેશનનો મુખ્ય ભાગ બન્યાં છે . મુઘલોના આગમન પહેલા લોકો ઘરમાં રંગરોગાન  કરી, રંગોળીની ભાત ઉપસાવી, ભરત-ગુંથણ અને લાકડાની વસ્તુઓથી સુશોભન કરી, મીઠાઇ બનાવી અને દિવા- ફાનસ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરતા હતાં. તેવી જ રીતે રાજકોટના અમુક યંગસ્ટર્સ ધૂમધડાકાવાળી દિવાળીને સ્થાને પ્રદૂષણમુક્ત દિવાળીની પહેલ કરી પર્યાવરણીય સંદેશો આપી રહ્યાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0