નર્મદા ડેમના અસરગ્રસ્તોની માંગણીઓ પુરી ન થતાં બે વ્યક્તિઓ મોબાઇલ ટાવર પર ચડી ગયા, વીડિયો વાયરલ
Sardar Sardar Yojana : સરદાર સરદાર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડેલી છે. ત્યારે નર્મદા જીલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાના વ્યક્તિઓએ મોબાઇલ ટાવર પર ચડી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં એક મહિલા અને યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા લાંબા સમયથી સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sardar Sardar Yojana : સરદાર સરદાર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડેલી છે. ત્યારે નર્મદા જીલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાના વ્યક્તિઓએ મોબાઇલ ટાવર પર ચડી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં એક મહિલા અને યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા લાંબા સમયથી સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.