લેઉઆ પટેલ સમાજની બે ટકાની ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે: રાદડિયાએ ઊભરો ઠાલવ્યો
Jayesh Radadiya: જામકંડોરણામાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાયેલા 511 દિકરીઓના સમુહ લગ્ન પ્રસંગે વધુ એક વાર, ભાજપના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ ઉચ્ચાર્યા વગર તેમના પર નિશાન તાકીને ઉભરો ઠાલવ્યો હતો અને કહ્યું કે, 'અમારા સમાજના બે-પાંચ ટકા લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે અને સોશ્યલ મીડિયા પર આ ટોળકી મને પાડી દેવાના પ્રયાસો કરે છે.'જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું પાટીદર અગ્રણીઓ સહિત વિશાળ, મેદનીને તેમણે જણાવ્યું કે આપણા સમાજની બે ટકાની ટપોરી ગેંગ જ્યાં સારુ કામ સમાજ માટે થતું હોય ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. મોબાઈલમાં કોઈ પણ સારુ કામ થતું હોય તો ખરાબ કોમેન્ટ લખીને લેઉઆ પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આ ટોળકી કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jayesh Radadiya: જામકંડોરણામાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાયેલા 511 દિકરીઓના સમુહ લગ્ન પ્રસંગે વધુ એક વાર, ભાજપના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ ઉચ્ચાર્યા વગર તેમના પર નિશાન તાકીને ઉભરો ઠાલવ્યો હતો અને કહ્યું કે, 'અમારા સમાજના બે-પાંચ ટકા લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે અને સોશ્યલ મીડિયા પર આ ટોળકી મને પાડી દેવાના પ્રયાસો કરે છે.'
જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું
પાટીદર અગ્રણીઓ સહિત વિશાળ, મેદનીને તેમણે જણાવ્યું કે આપણા સમાજની બે ટકાની ટપોરી ગેંગ જ્યાં સારુ કામ સમાજ માટે થતું હોય ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. મોબાઈલમાં કોઈ પણ સારુ કામ થતું હોય તો ખરાબ કોમેન્ટ લખીને લેઉઆ પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આ ટોળકી કરી રહી છે.