નડિયાદ કલેક્ટર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી

કમ્પ્યુટર ઓપરેટરો સાથે રોજ ઘર્ષણના કિસ્સારેશનકાર્ડમાં ફરજિયાત અને શાળાઓમાં વિદ્યાર્થીઓને દબાણ કરાતા નાગરિકો દોડતા થયાનડિયાદ: નડિયાદ કલેક્ટર કચેરીએ ઈ-કેવાયસી કરાવવા લોકોની લાંબી કતારો લાગી છે. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચેરીએ દોડવાનો વખત આવ્યો છે. ઈ-કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઇન ન હોવાના કારણે હવે નાગરીકો પારાવાર મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારી પ્રશાસન ઈ-કેવાયસી માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરે અને નાગરીકોને પડતી હાલાકીનું નિવારણ લાવે તે જરૂરી બન્યું છે.

નડિયાદ કલેક્ટર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કમ્પ્યુટર ઓપરેટરો સાથે રોજ ઘર્ષણના કિસ્સા

રેશનકાર્ડમાં ફરજિયાત અને શાળાઓમાં વિદ્યાર્થીઓને દબાણ કરાતા નાગરિકો દોડતા થયા

નડિયાદ: નડિયાદ કલેક્ટર કચેરીએ ઈ-કેવાયસી કરાવવા લોકોની લાંબી કતારો લાગી છે. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચેરીએ દોડવાનો વખત આવ્યો છે. ઈ-કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઇન ન હોવાના કારણે હવે નાગરીકો પારાવાર મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારી પ્રશાસન ઈ-કેવાયસી માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરે અને નાગરીકોને પડતી હાલાકીનું નિવારણ લાવે તે જરૂરી બન્યું છે.