અમરેલી નજીક જસવંતગઢ ગામે નાયબ મામલતદારનાં માતાની હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને અજાણ્યો શખ્સ ફરાર
નિવૃત્ત શિક્ષક પતિ બપોરે ખેતરેથી જમવા ઘરે આવ્યા તો લોહીલુહાણ હાલતમાં પત્નીનો મૃતદેહ મળ્યો, લૂંટનાં ઇરાદે હત્યા થયાની આશંકા
What's Your Reaction?