ધ્રાંગધ્રા તાલુકમાં 71 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, 30 લાખનો દંડ

- પીજીવીસીએલની 31 વિજિલન્સ ટીમની કાર્યવાહી- શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 532 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ. ૩૦ લાખનો દંડ ફટકાર્યોે હતો. 

ધ્રાંગધ્રા તાલુકમાં 71 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, 30 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પીજીવીસીએલની 31 વિજિલન્સ ટીમની કાર્યવાહી

- શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 532 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ. ૩૦ લાખનો દંડ ફટકાર્યોે હતો.