બાબરામાં દશેરાએ હનુમાનજીની ગદાના પ્રહારનો માર પડાપડી !
મુખ્ય બજારમાં લંકેશ અને રામ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાશ રામાયણ આધારિત જુદા જુદા જીવંત પાત્રો ભજવવાની 136 વર્ષથી પરંપરા જળવાઈ રહી છે, ગદાનો મીઠો માર ખાવો એ પણ લ્હાવો ગણાય છે ! બાબરા, : બાબરામાં હજારોની મેદની વચ્ચે છેલ્લા 136 વર્ષથી દશેરાના દિવસે ભરી બજારમાં દશાસન લંકેશ અને ભગવાન રામચંદ્રજી વચ્ચે ઘમાસણ યુદ્ધ સાથે રાવણનો શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી આવે છે. આ દિવસે રામાયણ આધારિત પાત્રો જીવંત સ્વરૂપે લોકોની વચ્ચે પેશ થાય છે. એ વખતે હનુમાનજીની ગદા પ્રહારનો મીઠો માર ખાવા લોકોમાં પડાપડી થઈ પડે છે. લોકો હસતા હસતા હનુમાનજી પાત્ર સમક્ષ આવીને ગદાનો માર મારવા વિનંતિ કરતા નજરે પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્ય બજારમાં લંકેશ અને રામ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાશ રામાયણ આધારિત જુદા જુદા જીવંત પાત્રો ભજવવાની 136 વર્ષથી પરંપરા જળવાઈ રહી છે, ગદાનો મીઠો માર ખાવો એ પણ લ્હાવો ગણાય છે !
બાબરા, : બાબરામાં હજારોની મેદની વચ્ચે છેલ્લા 136 વર્ષથી દશેરાના દિવસે ભરી બજારમાં દશાસન લંકેશ અને ભગવાન રામચંદ્રજી વચ્ચે ઘમાસણ યુદ્ધ સાથે રાવણનો શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી આવે છે. આ દિવસે રામાયણ આધારિત પાત્રો જીવંત સ્વરૂપે લોકોની વચ્ચે પેશ થાય છે. એ વખતે હનુમાનજીની ગદા પ્રહારનો મીઠો માર ખાવા લોકોમાં પડાપડી થઈ પડે છે. લોકો હસતા હસતા હનુમાનજી પાત્ર સમક્ષ આવીને ગદાનો માર મારવા વિનંતિ કરતા નજરે પડે છે.