ટાસ્ક પૂરા કરવાના નામે વધુ એક જણા સાથે અડધા કરોડની ઠગાઈ

રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ : શરૂઆતમાં ટાસ્ક પૂરા કરાવી થોડી-થોડી રકમ આપ્યા બાદ ગઠીયાઓએ જાળમાં  ફસાવ્યા હતારાજકોટ, : મોરબી રોડ પરના રાજલક્ષ્મી એવન્યુ શેરી નં.2માં રહેતાં અને કાલાવડ રોડ પરની કોટક સિકયુરીટીમાં નોકરી કરતાં જયમીન  ચમનભાઈ પરસાણા (ઉ.વ. 30)ને જુદા-જુદા ટાસ્ક પૂરા કરવાના નામે જાળમાં ફસાવી રૂા. 50 લાખની છેતરપિંડી કરાયાની સાયબર ક્રાઈમ  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ટાસ્ક પૂરા કરવાના નામે વધુ એક જણા સાથે અડધા કરોડની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ : શરૂઆતમાં ટાસ્ક પૂરા કરાવી થોડી-થોડી રકમ આપ્યા બાદ ગઠીયાઓએ જાળમાં  ફસાવ્યા હતા

રાજકોટ, : મોરબી રોડ પરના રાજલક્ષ્મી એવન્યુ શેરી નં.2માં રહેતાં અને કાલાવડ રોડ પરની કોટક સિકયુરીટીમાં નોકરી કરતાં જયમીન  ચમનભાઈ પરસાણા (ઉ.વ. 30)ને જુદા-જુદા ટાસ્ક પૂરા કરવાના નામે જાળમાં ફસાવી રૂા. 50 લાખની છેતરપિંડી કરાયાની સાયબર ક્રાઈમ  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.