ધ્રાંગધ્રાના મેથાણમાં બનાસકાંઠાના દંપતિનું એક કરોડનું કૌભાંડ

- સાબરકાંઠામાં બી-ઝેડ ગૃપના 6 હજાર કરોડના ફૂલેકા બાદ - પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ. કંપનીમાં માત્ર મહિલાઓને જ દર વર્ષે બાર-બાર હજારનું છ વર્ષ સુધી રોકાણ કરાવી 98 હજાર આપવાની લાલચ આપી હાથ અધ્ધર કર્યા છ ગામની 100 જેટલી મહિલાઓની મહામૂડી ફસાઇ- સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતિ ભૂગર્ભમાં : એજન્ટોએ કંપનીના વહિવટકર્તા, સીઈઓ અને ચેરમેન સામે ગત જુન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપીંડી અંગે અરજી આપી હતી પણ કોઇ પગલાં ભર્યા નહીંસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના એક માત્ર મેથાણ ગામમાંથી બનાસકાંઠાના દંપતિએ પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ.માં સારૂ વળતરના નામે અંદાજે રૂા.

ધ્રાંગધ્રાના મેથાણમાં બનાસકાંઠાના દંપતિનું એક કરોડનું કૌભાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સાબરકાંઠામાં બી-ઝેડ ગૃપના 6 હજાર કરોડના ફૂલેકા બાદ 

- પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ. કંપનીમાં માત્ર મહિલાઓને જ દર વર્ષે બાર-બાર હજારનું છ વર્ષ સુધી રોકાણ કરાવી 98 હજાર આપવાની લાલચ આપી હાથ અધ્ધર કર્યા છ ગામની 100 જેટલી મહિલાઓની મહામૂડી ફસાઇ

- સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતિ ભૂગર્ભમાં : એજન્ટોએ કંપનીના વહિવટકર્તા, સીઈઓ અને ચેરમેન સામે ગત જુન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપીંડી અંગે અરજી આપી હતી પણ કોઇ પગલાં ભર્યા નહીં

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના એક માત્ર મેથાણ ગામમાંથી બનાસકાંઠાના દંપતિએ પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓ.માં સારૂ વળતરના નામે અંદાજે રૂા.