દાંડિયા બજાર રોડ પર ટ્રકની અડફેટે યુવકનું ઘટના સ્થળે જ મોત

 વડોદરા,નોકરીથી છૂટીને ઘરે જતા યુવાનને દાંડિયાબજાર રોડ પર આયશર ટ્રકના ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે અંગે તેમના પત્નીએ રાવપુરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.આજવા રોડ નવજીવન જાદવ અમી શ્રદ્ધા સોસાયટી નજીક શિવ એપાર્ટમેન્ટમાં રહેતા કિશનભાઇ દલપતભાઇ ઝાલા (ઉં.વ.૩૬) ફોર વ્હીલરના શો રૃમમાં નોકરી કરે છે.ગઇકાલે સવારે તેઓ મોપેડ લઇને નોકરી ગયા હતા.

દાંડિયા બજાર રોડ પર ટ્રકની અડફેટે યુવકનું ઘટના સ્થળે જ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,નોકરીથી છૂટીને ઘરે જતા યુવાનને દાંડિયાબજાર રોડ પર આયશર ટ્રકના ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે અંગે તેમના પત્નીએ રાવપુરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

આજવા રોડ નવજીવન જાદવ અમી શ્રદ્ધા સોસાયટી નજીક શિવ એપાર્ટમેન્ટમાં રહેતા કિશનભાઇ દલપતભાઇ ઝાલા (ઉં.વ.૩૬) ફોર વ્હીલરના શો રૃમમાં નોકરી કરે છે.ગઇકાલે સવારે તેઓ મોપેડ લઇને નોકરી ગયા હતા.