વડોદરામાં ચાર બિલ્ડર ગ્રુપ પર બીજા દિવસે પણ આવકવેરાના દરોડાની કામગીરી જારી : બિલ્ડર પુત્રએ પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો

IT Raid in Vadodara : દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં ગઈકાલે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી જે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી ગઈકાલે વહેલી સવારથી શરૂ કરી હતી. વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ, ભાયલી સેવાસીમાં સ્કિમો કરનાર કોટયાર્ડના શેઠ બ્રધર્સ, હાઇવે બાયપાસ રોડ પર સ્કીમ કરનાર ન્યાલકરણ ગ્રુપ સિદ્ધેશ્વર અને શ્રીમયી ગ્રુપ સહિત તેમના પાર્ટનરોના નિવાસસ્થાન તેમજ ઓફિસો ખાતે ગઈકાલે શરૂ થયેલી આવકવેરા વિભાગના દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી હતી. રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં ચાર બિલ્ડર ગ્રુપ પર બીજા દિવસે પણ આવકવેરાના દરોડાની કામગીરી જારી : બિલ્ડર પુત્રએ પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


IT Raid in Vadodara : દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં ગઈકાલે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી જે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી ગઈકાલે વહેલી સવારથી શરૂ કરી હતી. વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ, ભાયલી સેવાસીમાં સ્કિમો કરનાર કોટયાર્ડના શેઠ બ્રધર્સ, હાઇવે બાયપાસ રોડ પર સ્કીમ કરનાર ન્યાલકરણ ગ્રુપ સિદ્ધેશ્વર અને શ્રીમયી ગ્રુપ સહિત તેમના પાર્ટનરોના નિવાસસ્થાન તેમજ ઓફિસો ખાતે ગઈકાલે શરૂ થયેલી આવકવેરા વિભાગના દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી હતી. રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.