દસ દિવસ પછી જાણ કરવામાં આવતા ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને મ્યુનિ.હેલ્થ વિભાગે નોટિસ આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,6 જાન્યુ,2025
ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ ન્યુઓનેટલ હોસ્પિટલમાં ૨૪ ડિસેમ્બર-૨૪ના રોજ રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં મેટાન્યુમો વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા.
What's Your Reaction?






