થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Tharad Online Trading Racket: થરાદ પંથકમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. થરાદ પોલીસે બાતમીના આધારે મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી લેપટોપ, મોબાઈલ અને ડેબિટ કાર્ડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગત 15 એપ્રિલ, 2026 હાઈટેક સાધનો સાથે ઓનલાઇન ટ્રેડિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

