તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ

Feb 4, 2026 - 17:00
તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Tapi BJP Faces Fresh Infighting: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ અને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. તાપી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ 41 જેટલા હોદ્દેદારો અને સનિષ્ઠ કાર્યકરોએ બાયો ચઢાવી છે. આ મામલે પ્રદેશ ભાજપ સંગઠન સુધી લેખિત રજૂઆત કરી અમિત પટેલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

શું છે વિવાદનું મૂળ?

છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે કે અમિત પટેલને જિલ્લા ભાજપના 'મહામંત્રી' જેવું મહત્ત્વનું પદ સોંપવામાં આવી શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0