જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન પકડાયું, મામલતદારે સીલ માર્યું હતું છતાં પાછલા દરવાજેથી ચાલતું હતું

રાજકોટની આગની દુર્ઘટના બાદ પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી મે માસમાં સીલ કરવામાં આવ્યું હતું, સંચાલક સામે ગુનો દાખલ : જૂનાગઢના ઝાંઝરડા રોડ SOG ઓફિસ સામે  આવેલુંJunagadh Game Zone news | જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું  હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા.

જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન પકડાયું, મામલતદારે સીલ માર્યું હતું છતાં પાછલા દરવાજેથી ચાલતું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટની આગની દુર્ઘટના બાદ પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી મે માસમાં સીલ કરવામાં આવ્યું હતું, સંચાલક સામે ગુનો દાખલ : જૂનાગઢના ઝાંઝરડા રોડ SOG ઓફિસ સામે  આવેલું

Junagadh Game Zone news | જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું  હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા.