Rajkot: સ્વામિનારાયણના સંતો સામે ફરિયાદ થતા થયો સનસનીખેજ ખુલાસો

સ્વામિનારાયણના સંતો દારૂ અને રશિયન યુવતીઓના શોખીન: જસમીન માઢક ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી-સાધુઓ સાથે દુબઈ ગયા હતા દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ રાજકોટમાં સંતો સામે ફરિયાદને લઇ નવો ધડાકો થયો છે. જેમાં ફરિયાદી જસ્મીન માઢકે સ્વામીઓ પર આરોપ કર્યો છે. તેમાં ફરિયાદીએ સ્વામીઓ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા કરોડોની ઠગાઈ કરાઇ છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી-સાધુઓ સાથે દુબઈ ગયા હતા. સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ છે. તેમજ ફરિયાદીએ જણાવ્યું છે કે દુબઇમાં દેવપ્રકાશ સ્વામી જિન્સ, ટીશર્ટમાં રહ્યા હતા. તેમજ દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાનો પણ આરોપ છે. સ્વામીનું નવું રૂપ જોઈને અમે અચરજમાં પડ્યા હતા. વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા કરોડો રૂપિયાની ઢગાઈના મામલે ફરિયાદી જસમીન માઢકે નવો ધડાકો કર્યો છે. તેમાં સ્વામિનારાયણના સ્વામીઓ પર વ્યભિચારનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમાં ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી અને સાધુઓ દુબઈ સાથે ગયા હતા. દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ દુબઈ પબમાં દારૂ,બિયર અને રશિયન યુવતીઓના સાધુઓ શોખીન છે. તેમજ દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ હતુ. તેમજ પબમાં ગયા બાદ દારૂ બિયર અને રશિયન યુવતિના સ્વામી શોખીન છે. જેમાં સ્વામીનું નવું રૂપ જોઈને અમે પણ અચરજમાં પડી ગયા હતા તેમ જસમીન માઢકે જણાવ્યું છે. જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ થઇ છે. દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓની કરોડોની ઠગાઈ કરી છે.

Rajkot: સ્વામિનારાયણના સંતો સામે ફરિયાદ થતા થયો સનસનીખેજ ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્વામિનારાયણના સંતો દારૂ અને રશિયન યુવતીઓના શોખીન: જસમીન માઢક
  • ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી-સાધુઓ સાથે દુબઈ ગયા હતા
  • દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ

રાજકોટમાં સંતો સામે ફરિયાદને લઇ નવો ધડાકો થયો છે. જેમાં ફરિયાદી જસ્મીન માઢકે સ્વામીઓ પર આરોપ કર્યો છે. તેમાં ફરિયાદીએ સ્વામીઓ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા કરોડોની ઠગાઈ કરાઇ છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી-સાધુઓ સાથે દુબઈ ગયા હતા.

સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ

સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ છે. તેમજ ફરિયાદીએ જણાવ્યું છે કે દુબઇમાં દેવપ્રકાશ સ્વામી જિન્સ, ટીશર્ટમાં રહ્યા હતા. તેમજ દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાનો પણ આરોપ છે. સ્વામીનું નવું રૂપ જોઈને અમે અચરજમાં પડ્યા હતા. વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા કરોડો રૂપિયાની ઢગાઈના મામલે ફરિયાદી જસમીન માઢકે નવો ધડાકો કર્યો છે. તેમાં સ્વામિનારાયણના સ્વામીઓ પર વ્યભિચારનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમાં ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી અને સાધુઓ દુબઈ સાથે ગયા હતા.

દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ

દુબઈ પબમાં દારૂ,બિયર અને રશિયન યુવતીઓના સાધુઓ શોખીન છે. તેમજ દેવ પ્રકાશ સ્વામી દુબઈમાં જીન્સ ટીશર્ટ પહેરીને જ સાથે રહ્યા અને નોનવેજ ખાધુ હતુ. તેમજ પબમાં ગયા બાદ દારૂ બિયર અને રશિયન યુવતિના સ્વામી શોખીન છે. જેમાં સ્વામીનું નવું રૂપ જોઈને અમે પણ અચરજમાં પડી ગયા હતા તેમ જસમીન માઢકે જણાવ્યું છે. જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ થઇ છે. દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓની કરોડોની ઠગાઈ કરી છે.