ગોધરા એસીબીના પોલીસકર્મીનો પાનમ ડેમ પાસેથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ
ACB Policeman Commits Suicide In Panchmahal : ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસકર્મીની હત્યા કે આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ છે, ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા એસીબીની હત્યા કે આત્મહત્યા?બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા કિશન ભુરીયા નામના પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ACB Policeman Commits Suicide In Panchmahal : ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસકર્મીની હત્યા કે આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ છે, ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા એસીબીની હત્યા કે આત્મહત્યા?
બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા કિશન ભુરીયા નામના પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.