સવા કરોડની લોન અપાવવાનું કહી 2.85 લાખ પડાવી લીધા
સવા કરોડની લોન કરાવી આપવાનું કહી ફાઇનાન્સની ઓફિસ ચલાવતા બે ભાગીદારોએ 2.85 લાખ પ્રોસેસ પેટે પડાવી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે શુભ રેસિડેન્સીમાં રહેતા મનિષભાઇ વિઠ્ઠલભાઇ બવાડીયા એરટેલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - 2018 માં હું શ્રી હરિ ઇન્ડસ્ટ્રી નામથી ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ઘઉં દળવાની મીલ ચલાવતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવા કરોડની લોન કરાવી આપવાનું કહી ફાઇનાન્સની ઓફિસ ચલાવતા બે ભાગીદારોએ 2.85 લાખ પ્રોસેસ પેટે પડાવી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે શુભ રેસિડેન્સીમાં રહેતા મનિષભાઇ વિઠ્ઠલભાઇ બવાડીયા એરટેલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - 2018 માં હું શ્રી હરિ ઇન્ડસ્ટ્રી નામથી ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ઘઉં દળવાની મીલ ચલાવતો હતો.