જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident In Jamnagar: જામનગર શહેરની ભાગોળે અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલી ઠેબા ચોકડી પાસે શનિવારે (16મી મે) મોડી રાત્રે વધુ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે એકસાથે પાંચથી વધુ વાહનોને અડફેટે લેતાં હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં બાઈકચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અકસ્માતને પગલે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
એકસાથે પાંચ વાહનોનો કચ્ચરઘાણ
મળતી માહિતી અનુસાર, ઠેબા ચોકડી નજીક આવેલા બારાડી પેટ્રોલ પંપ પાસે આ ઘટના ઘટી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

