ગોત્રી હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાક્ટર પાઇપો ખડકી દેતા 5 એમ્બ્યુલન્સ અટવાઈ

Jun 8, 2026 - 17:00
ગોત્રી હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાક્ટર પાઇપો ખડકી દેતા 5 એમ્બ્યુલન્સ અટવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરામાં ગોત્રી હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર દ્વારા થોડા દિવસ અગાઉ એક તરફનો રોડ બ્લોક કરી ઇમરજન્સી ગેટ ઉપર લોખંડની પાઇપો મૂકી દીધી હતી. તે સમય સમયે ડોક્ટર દ્વારા ધ્યાન દોરતા તેઓએ ઈમરજન્સી ગેટ ઉપરથી પાઇપો હટાવી લીધી હતી. પરંતુ, ગઈકાલે રાત્રે મેન ગેટ ઉપર ફરીથી પાઇપો ખડકી દેતા ટ્રાફિક જામ થયો હતો ચારથી પાંચ એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને સવારનો સમય હોવાથી પેશન્ટો, ઓફિસ જનારા સ્ટાફ, સ્ટુડન્ટો અટવાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં આશરે 1400 જેટલા પેશન્ટો રોજ આવતા હોય છે. સાથે-સાથે 1200 થી 1300 સ્ટુડન્ટો રહે છે સ્ટાફ ક્વોટર્સમાં 300 ની આસપાસ નર્સિંગ સ્ટાફ મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો રહે છે. તેમજ ટોટલ 300 ડોક્ટરો જે બહારથી આવતા હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0