ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Drug Bust: એક બાજુ, કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે તો બીજી તરફ, ડ્રગ્સ પેડલરો-ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી. બેરોકટોક દારૂ, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ 3146 કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપનો જથ્થો પકડાયો હતો. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.
ડ્રગ્સ પેડલરોને પકડી કાર્યવાહીનો દેખાડો કરાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

