ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી

Apr 28, 2026 - 03:30
ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Government Transfer and Promotion Orders: ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ વિવિધ વિભાગોમાં કાર્યરત 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. જુઓ યાદી

આ સાથે જ, સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપી નવી નિમણૂકો આપવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0