ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ

Fafda-Jalebi on Dussehra : સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી દશેરા પહેલા વરસાદી માહોલ જોવા મળે છે અને કેટલીક વખત વરસાદ પણ વરસી રહ્યો છે. આ વખતે પણ ગઈકાલે સુરતમાં ચોમાસુ જામ્યું હોય તેવો વરસાદ વરસ્યો હતો. દશેરા પહેલા વરસાદી હોવાથી સુરતમાં હવે લાઈવ ફાફડાના બદલે પેકિંગમાં ફાફડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે હવે કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક કે પૂંઠાના કન્ટેનર તો કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક બેગમાં પેકિંગ કરેલા ફાફડાનું વેચાણ થઈ રહ્યું છે. ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે.

ગરમા-ગરમ લાઈવ ફાફડાની વિસરાતી પરંપરા : દશેરાના દિવસે બોક્સ પેકિંગ ફાફડા-જલેબીનો વધતો ટ્રેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fafda-Jalebi on Dussehra : સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી દશેરા પહેલા વરસાદી માહોલ જોવા મળે છે અને કેટલીક વખત વરસાદ પણ વરસી રહ્યો છે. આ વખતે પણ ગઈકાલે સુરતમાં ચોમાસુ જામ્યું હોય તેવો વરસાદ વરસ્યો હતો. દશેરા પહેલા વરસાદી હોવાથી સુરતમાં હવે લાઈવ ફાફડાના બદલે પેકિંગમાં ફાફડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે હવે કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક કે પૂંઠાના કન્ટેનર તો કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક બેગમાં પેકિંગ કરેલા ફાફડાનું વેચાણ થઈ રહ્યું છે. 

ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે.