ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતી માટે શારીરિક કસોટીની અંદાજિત તારીખ સામે આવી

Gujarat PSI-Lokrakshak Physical Test Dates Announces : ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, 'આગામી 25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે.'શારીરિક કસોટીની આ રહેશે તારીખરાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ PSI અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરુ કરી દીધી છે, ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.

ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતી માટે શારીરિક કસોટીની અંદાજિત તારીખ સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police

Gujarat PSI-Lokrakshak Physical Test Dates Announces : ગુજરાતમાં PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટીને લઈને રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે, 'આગામી 25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થશે.'

શારીરિક કસોટીની આ રહેશે તારીખ

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરે છે. તેવામાં ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ PSI અને લોકરક્ષકમાં પોતાની પસંદગી થાય તે માટેની તૈયારી શરુ કરી દીધી છે, ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે PSI તથા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.