કેબિનેટે કર્યો મહત્વનો નિર્ણય, સ્મિત મચ્છરને ખોપરીમાં ફ્રેક્ચર, રશિયાની લેબમાંથી લીક થયો ખતરનાક વાયરસ?,

Oct 6, 2026 - 20:00
કેબિનેટે કર્યો મહત્વનો નિર્ણય, સ્મિત મચ્છરને ખોપરીમાં ફ્રેક્ચર, રશિયાની લેબમાંથી લીક થયો ખતરનાક વાયરસ?,

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર 


(1) PM Modi Cabinet: કેબિનેટે કર્યો મહત્વનો નિર્ણય! ITLA અથોરિટી મંજૂર, MSME ને 10 હજાર કરોડનું ફંડ   


(2) Flydubaiના કેપ્ટન સ્મિત મચ્છરને ખોપરીમાં ફ્રેક્ચર થયા બાદ હાડકું અંદર ધસી ગયું, ઇમરજન્સી સર્જરી કરવામાં આવી  


(3)  Nobel Prize 2026: એન્ટાર્કટિકાની બરફીલી ગુફામાંથી બ્રહ્માંડની શોધ બદલ સન્માન, ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર 2026ની જાહેરાત  


(4) Stock Market Today: રોકાણકારોની તો બલ્લે બલ્લે.. 2 દિવસમાં કમાયા 6.71 લાખ કરોડ  


(5) Ahmedabadમાં કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનો આતંક, રૂ. 61.21 લાખના સોનાના બિસ્કિટ કાંડમાં વેપારી પર લોખંડની પાઇપથી હુમલો!  


(6) Gandhinagar: GPSC ચેરમેન હસમુખ પટેલ સામે વિરોધ, શંકરસિંહ વાઘેલા પહોંચ્યા; કહ્યું- ‘સમજીને રાજીનામું આપવું જોઈએ’    


(7) Russia Lab Leak: શું રશિયાની લેબમાંથી લીક થયો ખતરનાક વાયરસ?, પ્લેગ અને બાયોવેપનના ભયથી દુનિયા ચિંતિત  


(8) Magh Mela 2027: પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી શરૂ થશે માઘ મેળો, પહેલીવાર દંડી સંન્યાસીઓ કરશે ‘દેવ અમૃત સ્નાન’  


(9) Ahmedabad: AUDAનું નવું ભવન ભાટ સર્કલ પર બનશે, સ્ટેડિયમ આસપાસના વિસ્તારને R1 ઝોનમાં ફેરવવાનો નિર્ણય  


(10) Elon Muskએ રચ્યો ઇતિહાસ, ત્રણ મહિનામાં બીજી વખત બન્યા ટ્રિલિયનેયર, સંપત્તિમાં ₹6.26 લાખ કરોડનો જંગી વધારો!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0