કાશ્મીરથી માતા પિતા બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા : વિના મૂલ્ય સફળ ઓપરેશન

Feb 11, 2026 - 18:00
કાશ્મીરથી માતા પિતા બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા : વિના મૂલ્ય સફળ ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara SSG Hospital : મધ્ય ગુજરાતની સૌથી મોટી અને તદ્દન ફ્રીમાં સારવાર કરતી સયાજી હોસ્પિટલની તબીબી સારવારની ગુંજ દેશના છેવાડે છે. જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઈ છે. 

જમ્મુ કાશ્મીરના સોપારાના નાનકડા વિસ્તારમાંથી મુસ્લિમ પરિવાર બાળ દર્દીની સારવાર માટે એસએજીમાં પહોંચ્યો હતો. જ્યાં બાળ દર્દીને ગળામાં મોટા કાકડાના કારણે ઇન્ફેક્શન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે બાળ દર્દી રાત્રે પૂરી ઊંઘ પણ લઈ શકતું ન હતું અને યોગ્ય રીતે ખોરાક પણ લઈ શકતો ન હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0