કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

૧૫ જુલાઈ સુધી વિશેષ ટ્રેન દોડાવા પશ્ચિમ રેલવેનો નિર્ણય
આજથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ
બુકિંગ કરી શકાશે
ભાવનગર - ભાવનગર મંડળના ગાંધીગ્રામ સ્ટેશનથી પ્રયાગરાજ વચ્ચે દોઢ માસ સુધી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવા નિર્ણય કરાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

